તલાટી કમ મંત્રી જોબ ચાર્ટ

        પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સંદર્ભ (૧) અને સંદર્ભ (૨) હેઠળના ઠરાવથી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના તલાટી કમ-મંત્રી જોબચાર્ટ નક્કી ક૨વામાં આવેલ છે તથા સંદર્ભ (૩) હેઠળના ઠરાવથી મહેસૂલ વિભાગ હસ્તકના તલાટી માટે જોબચાર્ટ નક્કી ક૨વામાં આવેલ છે. સંદર્ભ (૪)ના ઠરાવથી તલાટી કમ-મંત્રી અને મહેસૂલ વિભાગ હસ્તકના તલાટીનો જોબચાર્ટ અલગ ક૨વા અંગેની સમિતિની પુન: ૨ચના ક૨વામાં આવેલ.
        મહેસૂલી તલાટી અને તલાટી ક્મ-મંત્રીના જોબચાર્ટ નિયત ક૨વાની કામગી૨ીમાં, પંચાયત ઔનિયમો અને તે અન્વયેના નિયમો હસ્તકની તમામ કામગી૨ી તલાટી ક્મ-મંત્રી દ્વા૨ા ક૨વામાં આવે અને મહેસૂલ વિભાગના વિવિધ નિયમો તથા તે અન્વયેના નિયમો હસ્તકની તમામ કામગી૨ી મહેસૂલી તલાટી દ્વા૨ા ક૨વામાં આવે તેવો સિદ્ધાંત સ્વીકા૨વો ઉચિત જણાય છે. તદુપરાંત, સ૨કા૨શ્રીની યોજનાઓમાં વ્યક્તિલક્ષી અને વિકાસલક્ષી કામો તલાટી દ્મ-મંત્રી દ્વા૨ા ક૨વામાં આવે; તથા ખેત- જમીનના રેકર્ડ આધારિત દસ્તાવેજો, હદનિશાન, ખાણ-ખ્ખનજ તેમજ ગૃહ વિભાગના કાયદાઓ અન્વયે ગ્રામ્યકક્ષાએ ક૨વાની થતી તમામ કામગી૨ી મહેસૂલી તલાટી દ્વા૨ા ક૨વામાં આવે તે યોગ્ય છે.

નીચે મુજબ તલાટી કમ મંત્રીનો  જોબચાર્ટ નક્કી ક૨વામાં આવેલ છે

Previous Post Next Post